રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તબલીગી જમાત પ્રત્યે કથિત વિચારસરણી અંગે દેશવાસિયોને સાવધાન કર્યા હતા. તેમણે સંઘના ઓનલાઈન બૌધિક વર્ગમાં કહ્યું કે, “દેશની 130 કરોડ વસ્તી બધી ભારત માતાની સંતાન છે અને આપણે બધા ભાઈ-બંધુ છીએ, જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બંને તરફથી કોઈ ડર કે ગુસ્સો રાખવો જોઈએ નહીં.” તેમણે સમાજના જવાબદાર લોકોને અપીલ કરતા કહ્યું છે કે, પોતાના લોકોને આનાથી બચાવવા જોઈએ. જો કોઈ ડર કે ક્રોધથી કંઈ આડુઅવળું કરી દે છે તો આખા સમૂહને તેમાં આવરીને દૂરી બનાવવી યોગ્ય નથી.