કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કાયદો પરત આવ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ઘરે પરત ફરવું જોઈએ. MSPને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે PMએ એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં આંદોલનકારી ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. ખેડુત સંગઠનોની ખેડૂતોને પરાળ સળગાવવાના ગુનાહિત કેસમાંથી મુક્ત કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે.