સ્વદેશી રસી ઉત્પાદક ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી જરૂરી છે.
કોવેક્સિન (Covexin)રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કેન્દ્ર સરકારને ‘કોવેક્સિન’ સપ્લાય કરી શકાતી નથી. કોવેક્સિન(Covexin) એ કોરોના વાયરસ સામે દેશની પ્રથમ સ્વદેશી બનાવટની રસી છે. (BHARAT Biotech) કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રને સપ્લાય કરવામાં આવતા દરને કારણે ખાનગી ક્ષેત્ર માટેના ભાવ માળખામાં વધારો થઈ રહ્યો છે.