પીએમ મોદીએ શુક્રવારે જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવા માટેના અભિયાનને મોટી સફળતા ગણાવી છે.
તેમણે આજે કહ્યુ હતુ કે, સરકાર દેશનુ ઘડતર કરવાના પ્રયાસોના ભાગરુપે વર્તમાન અને ભવિષ્યના પડકારોનુ સમાધાન કરી રહી છે.જળ જીવન મિશન હેઠળ ઘરે ઘરે નળથી પાણી પહોંચાડનાર ગોવા પહેલુ રાજ્ય બન્યુ છે.આવ તમામના પ્રયાસોથી શક્ય બને છે.સરકાર બનાવવા માટે એટલી મહેનત નથી કરવી પડતી જેટલી દેશ બનાવવા માટે કરવી પડે છે.