લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ દરરોજ અલગ અલગ અવતારોમાં નજરે પડી રહ્યા છે. શ્રાવણ મહિનામાં તેજપ્રતાપ હવે ભગવાન શંકરની વેશભૂષામાં નજરે પડ્યા હતા. મંગળવારે આરજેડી નેતા તેજપ્રતાપ પોતાના સમર્થકોની સાથે પટણાથી કાંવડ લઈને બાબા બેદ્યનાથ માટે રવાના થયા હતા.