-
આવકવેરા વિભાગ દ્વારા આઇટી રિટર્ન માટે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેમાં કરદાતાને પ્રિ-ફાઇલ્ડ એટલે કે પહેલાથી જ ભરેલું ફોર્મ આપવામાં આવશે. કરદાતા તેમાં કોઇ પેરફાર કરવા માંગતા હશે તો તેનો વિક્લ્પ પણ હશે. આવા પ્રિ-ફાઇલ્ડ આઇટી રિટર્ન સાધી જમા થઇ જશે. કરદાતા 2017-18ના વર્ષ માટે માર્ચ-2019 સુધી આઇટી રિટર્ન ફાઇલ કરી શકે છે. તે પછી પેનલ્ટી લાગશે.