કોંગ્રેસ નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી સમન્સ પાઠવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. હવાલા ટ્રાન્ઝેક્શન તપાસ માટે નોટિસ પાઠવવામાં આવી છે. અહેમદ પટેલને પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે નોટિસ આપી IT સમક્ષ હાજર થવાના આદેશ અપાયા છે. કોંગ્રેસના ખજાનચી હોવાથી અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કોંગ્રેસના ખાતાઓમાં 400 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મામલે IT વિભાગ તપાસ ચાલી રહી છે.