સુરતમાં ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગે દરોડા (IT Department raid) પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સંદર્ભે રાજકોટમાં પણ બે સ્થળોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો