Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

BZ ગ્રુપના કૌભાંડના માહોલ વચ્ચે મહેસાણામાં રાધે, ટ્રોગોન અને ધરતી ગ્રુપની ઓફિસમાં ઈનકમ ટેક્સ (IT) વિભાગના દરોડા પાડ્યા છે. મહેસાણામાં ડી-માર્ટ સર્કલ પાસે આવેલ રાધે, ટ્રોગન અને માનવ આશ્રમ નજીક આવેલ ધરતી ગ્રુપની ઓફિસમાં IT ટીમોએ તપાસ શરૂ કરી હતી.
 મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ટીમો દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. મહેસાણાના ડી-માર્ટ સર્કલ પાસે ટ્રોગન 2 કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ