Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા વિભાગે 3200 કરોડ રૂપિયાના ટીડીએસ ગોટાળો ઝડપી પાડ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે એવી 447 કંપનીઓની જાણકારી મેળવી છે જે કંપનીઓએ પોતાના કર્મચારીઓથી ટેક્સ કાપી લીધો છે પણ આવકવેરા વિભાગને જમા નથી કરાવ્યો. આ કંપનીઓએ કર્મચારીઓ પાસેથી વસૂલી લીધેલા ટીડીએસની રકમ પોતાના વેપાર-ધંધામાં લગાવી છે. આવકવેરા વિભાગની ટીડીએસ શાખાએ આ કંપનીઓ સામે તપાસ શરૂ કરી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ