Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિવિધ બેન્કોનું રૂ. 2654 કરોડનું ફૂલેકું ફેરવનાર વડોદરાના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરને ત્યાં સીબીઆઇ અને ઇડી બાદ ઇન્કમટેક્સ વિભાગે 17 સ્થળે પાડેલા દરોડાની કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. કંપનીના ટર્નઓવરમાં પણ ગોટાળા મળી આવ્યાં હતાં. પોતાની જ બધી કંપનીઓમાં અંદરોઅંદર રૂપિયા ફેરવ્યા હતા અને તેના કારણે ધંધો વધુ સારો ચાલે છે, તેવું બતાવવાની કોશિશ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ