પાક વીમા માટે વર્ષોથી લડી રહેલા ગુજરાતના ખેડૂતોના પક્ષમાં ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કારણ દર્શક નોટિસ ઇસ્યૂ કરી અને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની 28 સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.