રાજદ્રોહ કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ થતાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો છે ત્યારે આ કેસમાં શનિવારે મુદત હોવા છતાં હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો અને મુદત માગતી અરજી કરી હતી. જોકે, એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ આરોપીની અરજી ફગાવીને તેની સામે બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું છે. જેથી પોલીસ હાર્દિકની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે.