-
ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા(ઇસરો) દ્વારા આધુનિક સંદેશાવ્યવહાર માટેનો ઉપગ્રહ જીસેટ-29 ગઇકાલે સાંજે સફળતાપૂર્વક છોડાયા બાદ તેને અંતરીક્ષની ભ્રમણકક્ષમાં સફળતાપૂર્વક ગોઠવવામાં પણ ઇસરોને સફળતા મળી હતી. 4 ટનનું વજન અંતરીક્ષમાં લઇ જવાની ક્ષમતાવાળા GSLV-MkIII રોકેટ દ્વારા તેને અંતરીક્ષમાં તરતો મૂકાયો છે. તેની સફળતાના પગલે આ જ રોક્ટ દ્વારા ચંદ્રયાન મિશન-2 અને આગામી 4 વર્ષમાં પ્રથમ ભારતીય અંતરીક્ષયાત્રીઓને લઇજવામાં આવશે. જીસેટ-29 ઉપગ્રહ 10 વર્ષ સુધી કાર્યરત રહેશે.તેનાથી દૂર અંતરિયાળ વિસ્તારોમાં હાઇસ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળશે.