ભારતનું સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ INSAT-3DS 17 ફેબ્રુઆરી 2024ની સાંજે 5 વાગ્યેને 35 મિનિટે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ GSLV-F14 રોકેટથી થશે. તમે પણ આ નજારાને 4 જગ્યાએથી લાઈવ જોઈ શકો છો.
ISROની વેબસાઈટ – isro.gov.in
ISROનું ફેસબુક પેજ- facebook.com/ISRO/
ISROની યૂટ્યૂબ ચેનલ- youtube.com/watch?v=jynmNenneFk
અથવા DD National TV ચેનલ પર પણ આ નજારો લાઈવ જોઈ શકો છો.