ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો) ગુરુવારે સવારે ૫.૪૫ વાગ્યે ઈતિહાસ બનાવવાનું ચૂકી ગયું. ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (ઈઓએસ-૩) જીએસએલવી-એફ૧૦ રોકેટ પર લોન્ચ તો થયું પરંતુ મિશન સમયથી ૧૦ સેકન્ડ પહેલા જ ખરાબ થઈ ગયું. મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનથી ૧૮.૨૯ મિનિટ પર સિગ્ન અને આંકડા મળવાનું બંધ થઈ ગયું. ત્યાર પછી મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાાનિકોના ચહેરા પર તણાવ દેખાવા લાગ્યો હતો. ત્યાર પછી ઈસરો ચીફ કે. સિવાને જણાવ્યું કે, ક્રાયોજેનિક એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે આ મિશન સફળ થઈ શક્યું નથી.