ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ઈતિહાસ રચતાં ચંદ્રયાન-2ને લોન્ચ કરી દીધું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અગાઉ, રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થયું હતું. તેને GSLV MK-3 M-1 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન-2 લોન્ચિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના ગૌરવશાળી ઈતિહાસની સૌથી ખાસ ક્ષણ છે. યાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને 130 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિને કારણે થયું છે. આ વિજ્ઞાનની નવી ઉંચાઈને સ્પર્શે છે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો હશે.