-
ભારતની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ઇસરો દ્વારા 35મો દૂરસંચાર સેટેલાઇટ GSAT-7A સફળતાપૂર્વક લોંચ કરાયો છે. આ સેટેલાઇટ ભારતના એરફોર્સ માટે ખૂબ જ ઉપયોગી થશે. તેની મદદથી એરફોર્સ પોતાના ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ એરક્રાફટને ઇન્ટરલિંક કરશે. આ ઉપગ્રહમાં રહેલા ડ્રોન વધુ સારી રીતે દેખરેખ રાખી શક્શે. 800 કરોડમાં તૈયાર આ સેટેલાઇટનો મિશન 8 વર્ષ માટે છે.