Chairman S Somanath: ભારતનું ચંદ્રયાન-3 જલદી ઈતિહાસ રચવાનું છે. તે ભારતની આશાને લઈને ચંદ્રની સપાટી પર ઉતરશે. 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રયાનના ચંદ્રમાની સપાટી પર ઉતરવાની આશા છે. આ વચ્ચે આવો એક એવા વ્યક્તિ વિશે જણાવીએ જે આ મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ ઈસરો ચીફ એસ. સોમનાથ છે. ઈસરોનું નેતૃત્વ કરનાર એસ. સોમનાથે ઈસરોના ઘણા અભિયાનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
આ વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ ઈસરો ચીફ એસ. સોમનાથ છે. ઈસરોનું નેતૃત્વ કરનાર એસ. સોમનાથે ઈસરોના ઘણા અભિયાનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ચંદ્રયાન-3 તેમાંથી એક છે. તે પણ જાણીશું કે તેમણે ચંદ્રયાન-3ને આટલી ઊંચાઈ પર કઈ રીતે પહોંચાડ્યું છે. જો બધુ બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડ કરવાનું છે.