ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 2200થી વધુ પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. અહીં 8500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ઈઝરાયેલમાં હમાસના હુમલામાં મૃત્યુ પામનારની સંખ્યા 1300થી વધુ છે, જ્યારે 3400થી વધુ ઘાયલ છે.