ઇઝરાયેલની સેનાએ આજે સવારે ફરીથી ગાઝા પર હવાઇ હુમલા કર્યા હતાં. ઇઝરાયેલની સેનાએ આજે હમાસના ફિલ્ડ કમાન્ડરના ઉંંચા મકાનને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા હતાં. હમાસ દ્વારા ૨૫૦થી વધુ રોકેટ ઇઝરાયેલમાં છોડવામાં આવ્યા પછી ઇઝરાયેલની સેના દ્વારા ગાઝામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જેરૂસલેમમાં છેલ્લા ઘણા સમયથી ઇઝરાયેલની સેના અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે તંગદિલી ચાલી રહી હતી. સોમવારથી સવારથી લઇને અત્યાર સુધીમાં ઇઝરાયેલ સેનાના હવાઇ હુમલાઓમાં અત્યાર સુદીમાં ૯ બાળકો સહિત ૨૬ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે. જો કે ઇઝરાયેલે દાવો કર્યો છે કે મૃતકો પૈકી ૧૫ આતંકીઓ છે.