ઇઝરાયેલે ગાઝાપટ્ટી કરેલા જોરદાર હુમલામાં ૧૫૦થી વધુના મોત થયા છે અને ૩૧ને ઇજા થઈ છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ હુમલાના પગલે ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઇનીઓનો આંકડો ૨૭,૦૦૦ને વટાવી ગયો છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગનાઓમાં સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે છે.