ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અને રશિયા જેવા દેશ સપોર્ટ કરી રહ્યા છે. તેની વચ્ચે ઈઝરાયેલે નક્કી કરી લીધુ છે કે તે હમાસનું નામ નિશાન મિટાવી દેશે.
ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ હવે આક્રમક બની ચૂક્યુ છે. જો ઈઝરાયેલના ટેન્ક ગાઝામાં ઘુસી જશે તો શું થશે? હમાસની સાથે સાથે લેબનાનનું આતંકી સંગઠન હિજબુલ્લાહ પણ ઈઝરાયેલની સામે ઉભુ થયુ છે. ઈઝરાયેલમાં નેતન્યાહુની પાર્ટીની એક સાંસદે ગાઝાની સામે સીધો જ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની વાત કરી છે.