ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ગઈ કાલે પેલેસ્ટાઈનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ 'વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન' અને 'AMU સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન' જેવા પોસ્ટરો અને બેનરોને હાથમાં લઈને પ્રદર્શન કર્યું હતું.