દેશના રાજધાની નવી દિલ્હી સ્થિત ઇઝરાયેલ દૂતાવાસ બહાર શુક્રવારે સાંજે થયેલા બ્લાસ્ટની જવાબદારી એક આતંકી સંગઠને છે. જોકે, તપાસ એજન્સીઓને આ દાવાને લઈને આશંકા છે. મળેલી માહિતી પ્રમાણે જૈશ ઉલ હિન્દ નામના આતંકી સંગઠને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, "સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિન્દના સૈનિકો દિલ્હીના એક ખૂબ સુરક્ષિત વિસ્તારમાં ઘૂસીને IED હુમલો કરવામાં સફળ રહ્યા. ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવતા હુમલાની આ એક શરૂઆત છે. આ ભારત સરકાર દ્વારા કરવામાં કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેશે."