ઈઝરાયેલના રક્ષા મંત્રી નફતાલી બન્નેટે સોમવારે દાવો કર્યો છે કે, દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી છે. તેમણે જણાવ્યું કે, ઈન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસના એન્ટીબોડી તૈયાર કરવામાં મોટી સફળતા હાંસેલ કરી છે. કોરોનાની વૈક્સીના નિર્માણના તમામ તબક્કા પૂરા થઈ ગયા છે અને શોધકર્તા આના પેટન્ટ અને મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યા છે.
ઈઝરાયેલાના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના કાર્યાલયના અંતર્ગત ચાલતા અત્યંત ગોપનીય ઈઝરાયેલ ઈન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત લીધા બાદ બેન્નેટે આ જાહેરાત કરી છે. રક્ષા મંત્રીના જણાવ્યા મુજબ, આ એન્ટીબોટી મોનોક્લોનલ રીતથી કોરોના વાયરસ પર હુમલો કરે છે અને બીમાર દર્દીઓના શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાત્મો કરી નાંખે છે.