ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયેલે હમાસ સામે હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલના ફાઇટર પ્લેન્સે રવિવારે વહેલી સવારે પશ્ચિમ કાંઠે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયેલનો દાવો છે કે અહીં હમાસના લડવૈયાઓ છુપાયેલા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી હુમલાની યોજના બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.