Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા (આઇએસઆઇએલ-એસઇએ)ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે.
સુરક્ષા પરિષદની ૧૨૬૭ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવાંત એન્ડ અલ કાયદા સેકશન કમિટીએ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયાને ગયા સપ્તાહમાં પોતાની આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યુ હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ