સીરિયામાં આતંકી સંગઠન આઇએસ ફરી સક્રિય થઇ ગયું છે. સીરિયન સૈન્યના જવાનોને લઇને જઇ રહેલી એક બસ પર આઇએસના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૨૩ જવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઘવાયા હતા. ગુરૂવારે મોડી રાત્રે માયાદીનમાં થયેલા આ હુમલા પાછળ આઇએસ જવાબદાર હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.