જમ્મુ કાશ્મીર પોલીસે ત્રણ મોટા આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે અને સાત આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ટેરર મોડયુલ લશ્કરે તોયબા દ્વારા ઘડવામાં આવ્યું હતું. જેનો ટાર્ગેટ જમ્મુમાં હુમલા કરવાનો હતો. જે આતંકીઓ ઝડપાયા છે તેને સરહદ પારથી આદેશ મળી રહ્યા હતા.