દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણી પોતાના દીકરા બાદ દીકરીની સગાઇ કરવા જઇ રહ્યાં છે. ઇશા અંબાણીની સગાઇ અજય પિરામલના દીકરા આનંદ પિરામલની સાથે 21મી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ઇટલીમાં થવા જઇ રહી છે. આ પળને સૌથી સુંદર અને યાદગાર બનાવા માટેની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. 21 સપ્ટેમ્બરથી શરૂ થનાર સગાઇનું ગ્રાન્ડ જશ્ન ત્રણ દિવસ સુધી ચાલશે.