સંયુક્ત રાષ્ટ્રસંઘના કાઉન્ટર ટેરરિસ્ટ વિભાગના વડા વ્લાદિમીર વોરોન્કોવે એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ૨૦૨૧માં આઈએસના આતંકવાદીઓ દુનિયાભરમાં અસંખ્ય હુમલાં કરે તેવી ભીતિ છે. તાજેતરમાં જ આઈએસે ઈરાકમાં ૧૦ હજાર આતંકવાદીઓને તાલીમ આપી હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘના આતંકવાદ વિરોધી વિભાગે દુનિયાને ચેતવણી આપતા કહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટના ૧૦ હજાર આતંકવાદીઓ દુનિયાભરમાં હુમલો કરે તેવી ભીતિ છે. આતંકવાદી સંગઠન આઈએસે ઈરાક સ્થિત કેમ્પમાં ૧૦ હજાર કરતાં વધુ આતંકવાદીઓને તાલીમ આપી છે. આ આતંકવાદીઓ વર્ષભર હુમલો કરે તેવા ષડયંત્રો ઘડાઈ રહ્યા છે.