Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલી લોકસભા ચુંટણીમાં ભાજપ દેશભક્તિના નામે મતો માંગે છે. પીએમ નરેન્દ્ર મોદી પોતાની દરેક સભામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને કહે છે કે, પાકિસ્તાનમાં ઘસીને આંતકવાદીને માર્યા છે તેઓ એક પ્રકારે એવું સાબિત કરવા માંગે છે કે આ માત્ર મોદી સરકાર જ શક્ય કરી શકે છે અને ભાજપના નેતાઓમાં જ માત્ર દેશ ભક્તિના ગુણો છે એવું સાબિત કરવા માંગે છે. અઝહર મસૂદને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. પરંતુ નકસલવાદના મુદ્દે ૧૬ જવાનો શહીદ થયા ત્યારે શોકાંજલિના બદલે ભાજપે ફટાકડા ફોડ્યા હતા. જો આ ભૂલ કોઈકે કરી હોત તો રાષ્ટ્રદ્રોહી સાબિત થયો હોત.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલી હુમલોનો ભોગ બનતાં ૧૬ જવાનો શહીદ થયા હતા તે ઘટના દેશ માટે આઘાત જનક કહીશ કાય તેવી છે અને પુલવામાં હુમલાને ભુલાવી દે તેવી છે તેવા સમયે ભાજપના નેતાઓ ફટાકડા ફોડીને અઝહર મસુદને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો તેની ખુશીની ઉજવણી કરતા હતા તેના પરથી એવું લાગે છે કે ૧૬ જવાનોની શહીદી વામણી સાબિત થઇ છે અને ભાજપના નેતાઓ ચુંટણી પ્રચાર દરમિયા સર્જિકલ સ્ટ્રીઈકનો વારેઘડી ઉલ્લેખ કરે છે પરંતુ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં  નકસલી હુમલોનો ભોગ બનતાં ૧૬ જવાનો શહીદ થયા હતા તેઓનો કોઈ જગ્યાએ શ્રધાંજલિરૂપી યાદ કરવામાં આવ્યા નથી તેઓની દેશભક્તિ શું મતોના રાજકારણ માટે છે.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલી હુમલોનો ભોગ બનતાં ૧૬ જવાનો શહીદ થયા હતા તે ઘટનાને લઈને કોઈ જગ્યા ભાજપના નેતા કે કાર્યકર્તાઓએ શોકાંજલિ માટેનો કાર્યક્રમ યોજવમાં આવ્યો ન હતો. કોઈ પણ રાષ્ટ્ર માટે બનાવટી દેશભક્તિ નુકસાનકારક સાબિત થતી હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ