બીજેપીના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન નામની શાર્પ શૂટર)ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે નિયમ પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇરફાન શેખની રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.