આઈઆરસીટીસી એ એક નવું પેમેન્ટ ગેટવે IRCTC-ipay લોન્ચ કર્યું છે. જેની મદદથી યાત્રિકોને ટીકીટ બૂક કરાવવામાં ઘણી સરળતા રહેશે. હવે પેસેન્જર થોડી સેકન્ડોમાં જ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે. અગાઉ IRCTCએ રેલ કનેક્ટ એપના ઈન્ટરફેસ અને ફીચર્સમાં પણ ફેરફારો કર્યા છે. IRCTC-ipayનો ઉપયોગ કરવા માટે યાત્રિકોને પોતાની યુપીઆઈ બેન્ક ડિટેઈલ, ડેબિટ કાર્ડ અથવા પેમેન્ટ ફોર્મ માટે મંજૂરી આપવાની રહેશે. જે પછી IRCTCમાં ટ્રાન્ઝેકશન કરવા માટે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરી શકશે.