ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમિ કોર્પોરેશને રેલવે ટિકિટોની બુકિંગ માટે નવી સુવિધા શરૂ કરી છે. IRCTCએ ઇ-વૉલેટ યુઝર રેલ ટિકિટ એન્ડ્રોઇડ એપ ‘રેલ કનેક્ટ’ દ્વારા પણ બુક કરી શકશે. IRCTCએ ટ્વિટ કર્યુ કે અન્ય વૉલેટ પેટીએમ અને મોબીક્વિકની જેમ ઈ-વૉલેટ યુઝ કરાનારા ગ્રાહકો માટે પોતાનું વૉલેટ રિચાર્જ કરી શકે છે અને આ રકમનો ઉપયોગ ટિકિટ બુકિંગ માટે કરી શકો છો.