ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમૈનીએ ગુરુવારે દિલ્હી રમખાણો અંગે ભારત સરકાર પર નિશાન સાધ્યું હતું. CAAના મુદ્દે ગત મહિને થયેલી દિલ્હી હિંસાને તેમણે ધર્મ સાથે જોડતા કહ્યું હતું કે, ભારતમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા ત્યાંના મુસ્લિમ જોખમમાં છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને ખોમૈનીનો આભાર વ્યક્ત કર્યો અને કાશ્મીરના મુસ્લિમો અંગે મોદી સરકાર પર હુમલો કર્યો હતો.