ઇરાને ર્પિશયન ગલ્ફમાં શોધાયેલાં મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેસી કંપનીની સરખામણીએ ઘરઆંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે, તેમ સુત્રએ જણાવ્યું હતું. સરકારની માલિકીની કંપની ઓએનજીસીની વિદેસી પેટાકંપની ઓએનજીસી વિદેશે ૨૦૦૮માં પારસી ઓફશોર એક્સપ્લોરેશન બ્લોકમાં મહાકાય ગેસ ફિલ્ડની શોધ કરી હતી. આ શોધખોળ પાછળ ર્ંગ્દય્ઝ્રએ રૂ. ૩૦૦૦ કરોડ ખર્ચ્યા હતાં.