અમેરિકી એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ઇરાની સેનાના કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ યાત્રામાં નાસભાગ મચી હતી, જેમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે. જ્યારે 48થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ પ્રમાણે સુલેમાનીના શહેર કરમૈનમાં આ ભાગદોડ થઈ હતી, જ્યાં સુલેમાનીના જનાજાના જુલુસમાં 10 લાખથી વધારે લોકો ભેગા થયા હતા.