દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસા બાદ ધરપકડોનો દોર શરૂ થઈ ગયો છે. લાલ કિલ્લા ખાતે બનેલી ઘટનાના મુખ્ય ઉપદ્રવી દીપ સિદ્ધૂની ધરપકડ બાદ હવે ઈકબાલ સિંહની પણ ધરપકડ કરાઈ છે. ઈકબાલ સિંહ પર 50, 000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઈકબાલ સિંહ પર લાલ કિલ્લા પર લોકોને ઉશ્કેરવાનો અને ઉપદ્રવ કરવાનો આરોપ છે.