ચંડીગઢના નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્વ જોઇન્ટ ડિરેક્ટર અને સસ્પેન્ડેડ IPS અધિકારી સાજી મોહનને મંબઈની NDPS કોર્ટે 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે સાજી મોહન ઉપરાંત તેના બોડીગાર્ડને પણ દોષી ગણાવ્યો છે. જ્યારે અન્ય એક આરોપીને દોષમુક્ત જાહેર કરાયો છે. સાજીને 15 વર્ષની અને તેના બોડીગાર્ડને રાજેશ કુમારને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
મહત્વનું છે કે સાજી મોહનને 2009માં મહારાષ્ટ્ર ATS દ્વારા ડ્રગ્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ATSની રેડમાં સાજી મોહન પાસેથી 40 કિગ્રા ડ્રગ્સ જપ્ત કર્યો હતો.