ગુજરાત કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિગતો મુજબ પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી(પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.