Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વૈશ્વિક અને સ્થાનિક કારણોસર ફિક્કા પડેલા ભારતીય આઈપીઓ બજારમાં ફરી તેજીનો કરંટ આવી શકે છે. ખાસ કરીને નવા રોકાણકારોને શેરબજાર તરફ ખેંચી લાગવા આઈપીઓમાં હાલ મંદ ગતિ જોવા મળી રહી છે. 
શેરબજારમાં રોકાણકારો નવા હોય કે જૂના તેઓમાં એક વસ્તુ સમાન છે કે તેઓ વધુ સારા વેલ્યુએશન ધરાવતા IPOની શોધમાં હોય છે. તો નવા આવી રહેલ રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સેબીએ એપ્રિલ-જુલાઈમાં 28 IPOને લીલીઝંડી આપી આપી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ