આઇપીએલની એલિમિનેટરમાં વરસાદના વિધ્ન બાદ આયોજકોના મેચ ગમે તે ભોગે પુરી કરવવાના વલણને પરિણામે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની મેચ રાત્રે દોઢ વાગ્યે પુરી થઈ હતી. કોલકાતાએ ડક વર્થ લુઈસના નિયમને સહારે હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું હતુ. હૈદરાબાદે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૨૮ રન કર્યા તે પછી ભારે વરસાદ ત્રાટક્યો હતો અને રાત્રે છેક એક વાગવામાં પાંચ મિનિટ બાકી હતી, ત્યારે બીજી ઈનિંગ શરૃ થઈ હતી. જેમાં જીતવા માટેના છ ઓવરમાં ૪૮ રનના પડકારને કોલકાતાએ ૫.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.