આઈપીએલ 2025માં આજે (12 એપ્રિલ) બીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ અય્યર વચ્ચે રમાયો હતો. જેમાં હૈદરાબાદની 8 વિકેટથી ભવ્ય જીત થઈ છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 18.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની 141 રનની ઈનિંગના કારણે હૈદરાબાદની જીત થઈ છે. જ્યારે પંજાબના શ્રેયસ અય્યરની 82 રનની ઇનિંગ વ્યર્થ રહી.