રોહિત શર્માના સુકાની પદ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે IPL સિઝન 13ના ફાઈનલના મુકાબલામાં (MI vs DC) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને 5 વિકેટે હરાવી દીધું છે. આમ મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત IPL ચેમ્પિયન બનીને ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવ્યો છે. IPL હિસ્ટ્રીમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે કે જેણે સૌથી વધારે 5 વખત આ ટ્રોફી જીતી છે. દિલ્હીની ટીમે 13 વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બનવાનો મોકો ગુમાવી દીધો છે.