કોલકાતા સામેના મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે પોલાર્ડને ત્રીજા ક્રમે ઉતારતા એ સમયે કોમેન્ટરી કરી રહેલા સંજય માંજરેકરે એવી કોમેન્ટ કરી હતી કે 'પોલાર્ડ ઉપરના ક્રમે બેટિંગ કરવાની સૂજ ધરાવતો નથી. માત્ર અંતિમ છ ઓવર બાકી હોય ત્યારે જ પોલાર્ડ સારી બેટિંગ કરી શકે છે. ' માંજરેકરની આ કોમેન્ટ સાથે પોલાર્ડે ટ્વિટ કરીને કહ્યું કે'તું એમ માને છે કે તારા મોઢામાંથી જે પણ શબ્દો નીકળે છે એ સાચા જ છે.