BCCI એ તમામ વિવાદો વચ્ચે અમદાવાદ ટીમને મંજુરી આપી દીધી છે. BCCI એ અમદાવાદને સોમવારે લેટર ઓફ ઇંટેટ આપ્યો છે, જે બાદ હવે મેગા ઓક્શનનો રસ્તો પણ ક્લિયર થઇ ગયો છે. IPLમાં લખનઉ અને અમદાવાદ એમ 2 નવી ટીમો જોડાવા જઇ રહી છે. લખનઉ સાથે કોઇ પણ વિવાદ નહોતો થયો, પણ અમદાવાદ ટીમને ખરીદનારા સીવીસી ગૃપવાળી કંપનીઓના સંબંઘ સટ્ટા લગાવનાર કંપનીઓ સાથે હતા તેવી ચર્ચાઓ થઇ રહી હતી. જે બાદ BCCI એ એક મોટી કમિટીનું ગઠન કર્યું હતુ. જે પોતાની રિપોર્ટ જમા કરાવી ચુકી છે. આ સાથે જ અમદાવાદ ટીમે આગામી સમયમાં પોતાના 3 પ્લેયરના નામ બીસીસીઆઈને આપવાના રહેશે જોકે, ટીમ બનતાની સાથે જ ટીમના કેપ્ટન તરીકે કોણ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છેઆ રેસમાં અહીંયા આપવામાં આવેલા કેટલાક ખેલાડીઓ ચર્ચામાં છે. પ્રમુખ દાવેદાર હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયરને માનવામાં આવે છે