Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે(22 મે) ક્વોલિફાયર-2 મેચમાં ફાફ ડુ પ્લેસીસની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સંજુ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 4 વિકેટથી હરાવ્યું છે. સંજૂ સેમસનની કપ્તાની વાળી ટીમ રાજસ્થાન આ જીતની સાથે બીજા ક્વાલિફાયરમાં પહોંચી ગઈ છે. હવે રાજસ્થાનની 24 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એલિમેટરમાં પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન સાથે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર જીત હાંસલ કરી લીધી. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ