IPL-2023માં આજે મોહાલીનાં પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે વિજય થયો છે. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 214 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 4 વિકેટે 216 રન કરી વિજય મેળવિયો છે. પંજાબ તરફથી એલ.લિવિંગસ્ટન અને જિતેશ શર્માએ તોફાની બેટીગ કરતા પંજાબ માટે મજબુત સ્કોર ઉભો કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે તેમની ટીમ જીતી શકી ન હતી...